નીચેનામાંથી કયા સંકીર્ણ અથવા સંકીર્ણ આયનમાં પ્રકાશીય સક્રિય સમઘટક હોઈ શકે છે?

  • A
    $[Pd(en)_2]^{2+}$
  • B
    $[Co(H_2O)_4Cl_2]Cl \cdot 2H_2O$
  • C
    $Na_2[ZnCl_4]$
  • D
    $[Pt(en)_2]^{2+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે?

નીચેના પૈકી કોની ચુંબકીય ચાકમાત્રા $1.73 \, B.M.$ છે?

Difficult
View Solution

ચુંબકીય ચાકમાત્રા (Magnetic moment) શેમાં દર્શાવવામાં આવે છે?

ખોટી જોડી પસંદ કરો.

$Cr$ અને $Fe$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $24$ અને $26$ છે. નીચેનામાંથી કયું અનુચુંબકીય (paramagnetic) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo